Unbreakable Bonds of Jeevantirth – A Heartwarming Reunion
નમસ્તે. જેમ દુનિયા ના કોઈ પણ ખૂણામાં જઈએ તો પણ ઘર ની યાદ આવે એમ ગમે ત્યાં નોકરી કરીએ ગમે તેવા નવાં લોકો સાથે જોડાઇએ તો પણ હંમેશાં જીવનતીર્થ જ યાદ આવે... આ સ્નેહમિલન જેવા અવસરનું આયોજન કરી ને સંસ્થા સાથે જોડાયેલા જૂના અને નવાં મિત્રો સાથે અલગ અલગ સંસ્મરણો વાગોળવાની ખૂબ જ મજા આવી.અલગ [...]