શૈક્ષણિક તાલીમ – બંધારણનું આમુખ – એપ્રિલ ૨૦૨૩
“ભારત જોડો અભિયાન” આયોજીત બંધારણનું આમુખ (અર્થ અને સુચિતાર્થો) તજજ્ઞ :- પ્રો. હેમંતકુમાર શાહ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જયંતિ નિમિતે તારીખ: ૧૪ એપ્રિલ ૨૦૨૩, સમય – ૯ થી ૫, સ્થળ – જીવનતીર્થ, જૂના કોબા, ગાંધીનગર. ૧૧ શબ્દોની સમજૂતી: સાર્વભૌમત્વ સમાજવાદ બિન-સાંપ્રદાયિકતા લોકશાહી પ્રજાસત્તાક ન્યાય સ્વતંત્રતા સમાનતા વ્યક્તિનું ગૌરવ રાષ્ટ્રની એકતા અને અખંડતા બંધુતા આમુખનો પાઠ [...]